ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

Vivo S19 Pro 5G: નવી ડિઝાઇન, જોરદાર કેમેરા અને પાવરફૂલ પરફોર્મન્સ સાથે આવી રહ્યો છે.

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

Vivo S19 Pro 5G : Vivoએ પોતાની S-સિરીઝમાં એક જોરદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, લોન્ચ કરાયેલ એક પ્રીમિયમ 5G સ્માર્ટફોન છે, જે ખાસ કરીને કેમેરા લવર્સ અને હાઈ-પરફોર્મન્સ જોઇતું હોય એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફોનમાં 50MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા, Dimensity 9200+ પ્રોસેસર, અને 6.78 ઇંચની AMOLED કર્વ્ડ ડિસ્પ્લે જેવી અદ્યતન ફીચર્સ છે. તે સ્ટાઈલિશ લુક સાથે ઝડપથી ચાર્જ થતી 5500mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપે છે. તો ચાલુ તમને વિગત વાર આ ફોન વિશે જાણવું.

Vivo S19 Pro 5G માત્ર સારો દેખાય છે એટલું જ નહીં, પણ તેનુ પર્ફોર્મન્સ પણ એટલું જ જોરદાર છે. ચાલો હવે એકે એક ફીચર પર વિગતવાર ચર્ચા કરીએ.

પરફોર્મન્સ

Vivo S19 Pro 5G આ મોબાઈલનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. તો ચાલો એનું પરફોર્મન્સ રેમ એ બધાની વિગતવાર ચર્ચા કરીએ.

સ્પેસિફિકેશન પ્રકારવિગતો
ચિપસેટMediaTek Dimensity 9200+
CPU પ્રકારOcta-Core Processor (8 કોર)
CPU કોર્સ વિભાજન1x Cortex-X3 @ 3.35 GHz (High-Performance Core) <br> – 3x Cortex-A715 @ 3.0 GHz <br> – 4x Cortex-A510 @ 2.0 GHz
ફેબ્રિકેશન ટેક્નોલોજી4nm TSMC
GPU (ગ્રાફિક્સ યુનિટ) ARM Immortalis-G715 MC11
રેમ8 GB LPDDR5X (મોટા વેરિઅન્ટમાં 12 GB પણ ઉપલબ્ધ)
સ્ટોરેજ ટેક્નોલોજીUFS 4.0
કુલિંગ સિસ્ટમVC Liquid Cooling + 3D Graphite Sheet
AI એન્જિનMediaTek 6th Gen APU (AI માટે શક્તિશાળી પ્રોસેસિંગ)
ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટAndroid 14 (Funtouch OS 14 સાથે)
ગેમિંગ ફીચર્સ 4D Game Vibration, Game Boost Mode, Real-time Frame Rate Monitoring

ડિસ્પ્લે

આ મોબાઈલને ડિસ્પ્લે ખૂબ જ સારી છે જે AMOLED Curved Display સાથે સ્ક્રીન સાઇઝ 6.78 ઇંચ (17.22 cm) સાથે મળે છે. તો ચાલો તમને વિગતવાર જણાવુ.

સ્પેસિફિકેશન પ્રકારવિગતો
ડિસ્પ્લે પ્રકારAMOLED Curved Display
સ્ક્રીન 6.78 ઇંચ (17.22 cm)
રેઝોલ્યુશન1260 x 2800 પિક્સલ (FHD+)
પિક્સલ ડેન્સિટી (PPI) ~453 PPI (અંદાજિત)
રીફ્રેશ રેટ120 Hz (સ્મૂથ સ્ક્રોલિંગ અને ગેમિંગ અનુભવ માટે)
એસ્પેક્ટ રેશિયો20:9
સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 90% (બેઝલ-લેસ ડિસાઇન)
ડિસ્પ્લે ડિઝાઇનPunch-hole Display (મધ્યમાં કેમેરા કટ આઉટ)
એચડીઆર સપોર્ટHDR10+ (વીડીયો અનુભવ માટે ઉત્તમ)
ટચ સેમ્પલિંગ રેટ300 Hz (અંદાજિત – સુપર ફાસ્ટ ટચ રિસ્પોન્સ)
પ્રોટેક્શનSchott Xensation Glass (અથવા સમકક્ષ, બ્રાન્ડ સ્પષ્ટ નહીં)
વ્યૂઅંગ એંગલ્સ 178°
એલ્વેઝ-ઓન ડિસ્પ્લેહા (Always-On Display ફીચર ઉપલબ્ધ)

રિયર કેમેરા

Vivo S19 Pro 5Gનું રિયર કેમેરા સેટઅપ એ એક ખુબજ સારો અને વૈવિધ્યસભર સિસ્ટમ છે, જે અલગ અલગ ફોટોગ્રાફી પરફેકટ છે. આમાં ત્રણ કેમેરા શામેલ છે:

મુખ્ય કેમેરા

  • રિઝોલ્યુશન: 50 મેગાપિક્સલ
  • સેન્સર: Sony IMX921
  • એપરચર: ƒ/1.9
  • વિશેષતાઓ: PDAF (Phase Detection Autofocus), OIS (Optical Image Stabilization)
  • વિડીયો રેકોર્ડિંગ: 4K@30fps, 1080p@30fps

ટેલિફોટો કેમેરા

  • રિઝોલ્યુશન: 50 મેગાપિક્સલ
  • એપરચર: ƒ/1.9
  • ઝૂમ: 2x ઓપ્ટિકલ ઝૂમ
  • વિશેષતાઓ: PDAF, OIS
  • વિડીયો રેકોર્ડિંગ: 4K@30fps, 1080p@30fps

અલ્ટ્રાવાઇડ કેમેરા

  • રિઝોલ્યુશન: 8 મેગાપિક્સલ
  • એપરચર: ƒ/2.2
  • વિઝન એંગલ: 106°
  • વિડીયો રેકોર્ડિંગ: 4K@30fps, 1080p@30fps

ફ્રન્ટ કેમેરા

આ ફ્રન્ટ કેમેરા સેટઅપ સેલ્ફી, વિડીયો કોલિંગ અને સોશિયલ મીડિયા માટે પરફેકટ છે. સારી રિઝોલ્યુશન અને ઓટોફોકસ ક્ષમતા સાથે, તમે ચોખ્ખા અને ક્લીઅર ફોટા અને વિડીયો ઉતારી શકો છો.

  • રિઝોલ્યુશન: 50 મેગાપિક્સલ
  • એપરચર: ƒ/2.0
  • લેન્સ પ્રકાર: 22mm વાઇડ-એંગલ
  • ઓટોફોકસ: હા
  • ફ્લેશ સપોર્ટ: હા, ડ્યુઅલ LED ફ્લેશ
  • વિડીયો રેકોર્ડિંગ: 4K @30fps, 1080p @30fps
  • વિશેષતાઓ: હાઇ ડાયનેમિક રેન્જ (HDR)

બેટરી

આ બેટરી ફાસ્ટ ચાર્જિંગ સાથે, Vivo S19 Pro 5G લાંબા સમય સુધી ઉપયોગ માટે અને ઝડપથી ચાર્જ કરવા માટે પરફેક્ટ છે.

  • ક્ષમતા: 5500mAh
  • પ્રકાર: સિલિકોન-કાર્બન લિથિયમ-આયન (Si/C Li-Ion)
  • ફાસ્ટ ચાર્જિંગ: 80W વાઈર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
  • અન્ય સુવિધા: રિવર્સ વાઈર્ડ ચાર્જિંગ

જનરલ

  • SIM1: Nano, SIM2: Nano
  • 5G સપોર્ટેડ
  • 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ, Non Expandable
  • Dust Resistant, Water Resistant

ખરીદી માટે ઉપલબ્ધતા

Vivo S19 Pro 5G હાલમાં ચીનમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેની વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો તમે આ ફોન ખરીદવા ઈચ્છો છો, તો તમે આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સ વેબસાઇટ્સ અથવા ઇમ્પોર્ટ કરનારાઓ દ્વારા તપાસ કરી શકો છો.

ચાઈના બજારમાં અંદાજિત કિંમતો

8GB RAM + 256GB સ્ટોરેજ: ¥3299 (અંદાજે ₹38,500)

12GB RAM + 256GB સ્ટોરેજ: ¥3599 (અંદાજે ₹42,000)

16GB RAM + 512GB સ્ટોરેજ: ¥3999 (અંદાજે ₹46,500)

નોંધ: ભારતીય બજારમાં આ ફોન હજુ સુઘી લોન્ચ થયો નથી, તેથી આ કિંમત માત્ર કન્વર્ટ કરેલ અંદાજ છે.

Leave a comment