ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

ટેરિટોરિયલ આર્મી ભરતી 2025: સરકારી નોકરી શોધતા યુવાનો માટે સોનાની તક

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

ટેરિટોરિયલ આર્મી ભરતી 2025 : જાણો કેટલી જગ્યા, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને છેલ્લી તારીખ

જે લોકોને સરકારી નોકરીની શોધમાં હોય એના માટે સારી એવી ખુશ ખબર છે અને એમાં પણ જે લોકો દેશ સેવા કરવા માગતા હોય તેના માટે ખૂબ સારો એવો મોકો છે ટેરિટોરિયલ આર્મી ભરતી 2025 ની જાહેરાત કરી દેવામાં આવી છે. જે લોકો ટેરિટોરિયલ આર્મી આર્મીમાં જવા માગતા હતા એના માટે આ નવી જાહેરાત કરી દેવામાં આવી છે, અને તેમાં ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. આમાં કોઈ 19 જગ્યાઓ માટે અરજી પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આમાં ઓનલાઇન અરજી કરી શકશે તો ચાલો હું આ માટે તમને સંપૂર્ણ માહિતી આપુ.

મહત્વની વિગતો

આ ભરતી માટેની જે મહત્વની એટલે કે જરૂરી વિગતો હતી તે નીચે આપેલ છે.

માહિતીવિગતો
વિભાગનું નામટેરિટોરિયલ આર્મી ભરતી 2025
જગ્યા ની સંખ્યા19
અરજી શરૂ12-05-2025
છેલ્લી સંખ્યા10-06-2025
અરજી ની રીતઓનલાઇન
ઓફિસર વેબસાઈટwww.territorialarmy.in

ખાલી જગ્યા ની વિગતો (Vacancy Details)

ટેરિટોરિયલ આર્મી ભરતી 2025 આ આમાં કુલ 19 જગ્યાઓ છે જેમાં 18 પુરુષ અને એક સ્ત્રી માટે આ ભરતી કરવામાં આવી છે

કુલ જગ્યા19 ( 18 પુરુષ , 1 મહીલા )

લાયકાત

શૈક્ષણિક લાયકાતકોઈપણ કોલેજ કે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન જરૂરી છે
ઉંમર મર્યાદાવધુમાં વધુ – 18
ઓછામાં ઓછું – 42
રિઝર્વેશન હોય તો ઉંમરમાં છૂટછાટTerritorial Army Officers Recruitment Rules 2025.

પસંદગી પ્રક્રિયા

ટેરિટોરિયલ આર્મી ભરતી માટે પસંદગી પ્રક્રિયા ત્રણ મુખ્ય તબક્કાઓમાં થાય છે. પ્રથમ તબક્કામાં ઉમેદવારને લેખિત પરીક્ષા આપવી પડે છે, જેમાં સામાન્ય જ્ઞાન અને ગણિત જેવા વિષયો વિશે પૂછવામાં આવે છે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારો માટે Services Selection Board (SSB) ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, જેમાં મનોવિજ્ઞાનિક અને શારીરિક ક્ષમતા ચકાસવામાં આવે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી અંતે, ફાઈનલ ઉમેદવારોની મેડિકલ ચેક અપ કરવામાં આવે છે. બધા તબક્કા મા પાસ કરનાર ઉમેદવારને નોકરી માટે જોઇનિંગ લેટર આપવામાં આવે છે.

ઓનલાઇન અરજી કરવાની ફી

બધા ઉમેદવારો માટે રૂ. ૫૦૦/-, ફી ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેંકિંગ / UPI દ્વારા ઓનલાઈન ભરવા ની રહેશે.

પગાર ધોરણ

As per Territorial Army TA Rules

ટેરિટોરિયલ આર્મી ભરતી 2025: પરીક્ષા ના જિલ્લા ની માહિતી

કામચલાઉ યાદી: લખનૌ, આગ્રા, અલાહાબાદ (પ્રયાગરાજ), દિલ્હી, જયપુર, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, બેલગામ, કોઈમ્બતુર, કોલકાતા, ગુવાહાટી, બેંગડુબી, દીમાપુર, ચંદનગઢ, પંખાનગર, હિસાર, ભુવનેશ્વર, દેહરાદૂન, ઉધમપુર, શ્રીનગર, નગરોટા.

ટેરિટોરિયલ આર્મી ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સત્તાવાર વેબસાઇટ ઉપર જાઓ:
  • હોમપેજ પર “Officer Entry” અથવા “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
  • નવો રજીસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો.
  • અરજી ફોર્મમાં જરૂરિયાત મુજબ વ્યકિતગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી ભરો.
  • જે પણ જરૂરી ડોક્યુમેન્ટ માંગે તેને સ્કેન કરીને અપલોડ કરો.
  • અરજી ફી (₹500) ઓનલાઈન પેમેન્ટ કરો.
  • ફોર્મ સબમિટ કરો અને તેનું પ્રિન્ટઆઉટ નીકળો

મહત્વ ની લિંક્સ

ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ડાઉનલોડ ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ડાઉનલોડ અભ્યાસક્રમ (syllabus)અહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવોઅહીં ક્લિક કરો
અમારા telegram ચેનલમાં જોડાઓ અહીં ક્લિક કરો

1 thought on “ટેરિટોરિયલ આર્મી ભરતી 2025: સરકારી નોકરી શોધતા યુવાનો માટે સોનાની તક”

Leave a comment