Navodaya Vidyalaya Class 6 Admission : નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2026
નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2026 : શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ પોતાના બાળકને સરકારી શ્રેષ્ઠ શાળામાં ભણાવવા માંગતા હોય, તેમના માટે આ એક સોનેરી તક છે. હવે પ્રવેશ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વાલીઓ સરળતાથી ઘર બેઠા … Read more