ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

SSC CGL ભરતી 2025 : 14580 પૉસ્ટ માટે અરજીઓ શરૂ, આજે જ અરજી કરો

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

SSC CGL ભરતી 2025 : દેશના લાખો યુવાનો માટે ખુશખબરી છે. Staff Selection Commission (SSC) દ્વારા વર્ષ 2025 માટેની Combined Graduate Level (CGL) ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 14580 ખાલી જગ્યાઓ ભરાશે. જો તમે ગ્રેજ્યુએટ છો અને કેન્દ્ર સરકાર મા નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો તમારા માટે આ સુવર્ણ તક છે.

ચાલો, આ લેખમાં SSC CGL 2025 ભરતીની સંપૂર્ણ માહિતી સરળ ગુજરાતી ભાષામાં જોઈએ – અરજીની તારીખથી લઈને સિલેક્શન પ્રક્રિયા સુધી બધું. વિગતવાર જણાવું…

SSC CGL ભરતી 2025 ની મુખ્ય માહિતી

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન ( SSC )
પોસ્ટઘણી અલગ-અલગ
પરીક્ષાકમ્બાઉન્ડ ગ્રેજ્યુએટ લેવલ
ખાલી જગ્યા 14580
ઉંમર મર્યાદા18થી 30 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ04/07/2025
ઓનલાઇન અરજી કઈ જગ્યાએ કરવીhttps://ssc.gov.in/

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવા ની શરૂઆત ની તારીખ09/06/2025
અરજી કરવા ની છેલ્લી ની તારીખ04/07/2025
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 05/07/2025
પરીક્ષાની તારીખ Tier I 13-30 ઓગસ્ટ 2025
પરીક્ષાની તારીખ Tier II ડિસેમ્બર 2025

કુલ જગ્યાઓ – 14580 પૉસ્ટ

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા Combined Graduate Level (CGL) પરીક્ષા 2025 માટેનું સત્તાવાર નોટિફિકેશન 9 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. SSC ની પરીક્ષા કેલેન્ડર 2025 અનુસાર, ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પણ 9 જૂનથી શરૂ થઈ ગઈ છે. હવે યોગ્ય ઉમેદવારો SSC ની ઓફિસ વેબસાઈટ ssc.gov.in પર જઈને પોતાની અરજી સરળતાથી કરી શકે છે.

આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં 14580 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે જેમાં મુખ્ય પદો નીચે મુજબ છે:

Assistant Section Officer
Income Tax Inspector
Central Excise Inspector
Assistant Enforcement Officer
Auditor
Accountant
Junior Statistical Officer
Sub Inspector (CBI)
Upper Division Clerk અને બીજી ઘણી બધી…

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (સ્નાતક) હોવું ફરજિયાત છે.

Junior Statistical Officer માટે : Maths વિષય સાથે ગ્રેજ્યુએશન અથવા– B.Com/B.Sc/B.A. with 60% Maths (12th ધોરણમાં)

ઉંમર મર્યાદા (1 જુલાઈ 2025 મુજબ)

  • ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર: 32 વર્ષ (પદ પ્રમાણે અલગ હોઈ શકે)
  • SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષ છૂટછાટ રહેશે.

અરજી કરવાની

  • General / OBC ₹100/-
  • SC / ST / મહિલા : કોઈ ફી નથી (મફત)
  • ફી ઓનલાઇન પદ્ધતિથી ભરવી પડશે – જેમકે Debit/Credit Card, UPI, Net Banking

પસંદગી પ્રક્રિયા

SSC CGL પસંદગી 4 સ્ટેજમાં થશે

  1. Tier-1 (Prelims) – Online CBT
  2. Tier-2 (Mains) – Online CBT
  3. Tier-3 – Document Verification
  4. Tier-4 – Data Entry Test (ફક્ત કેટલાક પદો માટે)

Tier-1 માં નેગેટિવ માર્કિંગ છે, દરેક ખોટા જવાબ માટે 0.50 માર્ક્સ કપાશે.

પરીક્ષા પેટેર્ન

Tier-1

વિષયપ્રશ્નો માર્કસ
General Intelligence2550
General Awareness2550
Quantitative Aptitude2550
English Comprehension2550
કુલ100200

પરીક્ષા માટે 60 મિનિટ નો સમય આપવા મા આવશે.

પગાર ધોરણ

લેવલપગાર
લેવલ-7₹44900-₹142400
લેવલ-6₹35400-₹112400
લેવલ-5₹29200-₹92300
લેવલ-4₹25500-₹81100

અરજી કેવી રીતે કરવી?

  • OTR Instruction : SSC ની નવી વેબસાઇટ SSC.GOV.IN પર રજીસ્ટ્રેશન કરાવું જો અત્યાર સુધી ના કરાયું હોય તો કરાવી દેવુ.
  • સ્ટાફ સિલેક્શન કમિશન SSC દ્વારા સંયુક્ત ગ્રેજ્યુએટ લેવલ CGL પરીક્ષા 2025 ની નોટીફિકેશન અને SSC CGL ભરતી 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ના ચાલુ થઈ ગયા છે. ઉમેદવાર 09/06/2025 થી 04/07/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
  • ફોટા માટે ખાસ સૂચના: SSC એ અરજી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે ઉમેદવારનો ફોટો લાઈવ અપલોડ કરવામાં આવશે, તે પણ વેબકેમ દ્વારા અથવા સત્તાવાર SSC એપ દ્વારા. ઉમેદવારે ધ્યાન રાખવું પડશે કે તે ફોટામાં સીધો આગળ દેખાય અને બેગ્રાઉન્ડ પણ આછું/સફેદ હોવું જોઈએ.
  • નવા યુઝર હોય તો રજીસ્ટર કરો અને જો જુના વિચાર હોય તો આઈડી પાસવર્ડથી લોગીન કરો
  • સંપૂર્ણ અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી દો જેથી તમને ભવિષ્યમાં ઉપયોગમાં આવે.

અગત્યની સૂચના

  • ફોટો અને સહી સ્કેન ફોર્મમાં હોવી જોઈએ
  • અરજી પહેલાં સંપૂર્ણ સૂચનાઓ વાંચવી
  • કોઈ પણભૂલ થઈ જાય તો ફેરફાર સમયમર્યાદામાં કરો

આ ભરતી તમારા માટે કેમ ખાસ છે?

  • કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી
  • સારો પગાર + DA + TA + HRA
  • દર વર્ષે પ્રમોશન અને પે-સ્કેલ વધે છે
  • આખા જીવન માટે સુરક્ષિત નોકરી

Leave a comment