અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
સાઉથ ઇન્ડિયન બેંકમાં સારી એવી ભરતી આવી છે જેમાં SIB જુનિયર ઓફિસ અને બિઝનેસ પ્રમોશન ઓફિસર માટે સારી એવી ભરતી છે એમાં શું યોગ્યતા, શુ પગાર ધોરણ છે, તમે એમાં કઈ રીતે ફોર્મ ભરી શકો અને શું ફિસ છે એ બધું ચાલો વિગત વાર જાણીએ.
ટુંક મા માહીતિ :
સાઉથ ઈન્ડિયન બેંક SIB જુનિયર ઓફિસર/બિઝનેસ પ્રમોશન ઓફિસર ભરતી 2025. જે પણ ઉમેદવારો આ SIB જુનિયર ઓફિસર/બિઝનેસ પ્રમોશન ઓફિસર 2025માં રસ ધરાવતા હોય તેઓ 19 મે 2025 થી 26 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. સાઉથ ઈન્ડિયન બેંક જુનિયર ઓફિસર પોસ્ટ નોટિફિકેશન 2025 ને વિગતવાર વાંચો, ભરતી માટેની અન્ય મર્યાદા અને વય મર્યાદા, પગાર ધોરણ, અન્ય તમામ માહિતી માટેની માહિતી.
મહત્વની તારીખો :-
ફોર્મ ભરવાની શરૂઆત 19/05/2025 થી ચાલુ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/05/2025 છે.ફીસ ભરવાની છેલ્લી તારીખ 26/5/2025પરીક્ષાની તારીખ એ સમય પત્રક મુજબ એડમિટ કાર્ડ પરીક્ષા પહેલા આપવામાં આવશે
ફોર્મ ભરવાની ફીસ:-
જનરલ/OBC/EWS – 500/- SC/ST: 200/-ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ મોડ દ્વારા પરીક્ષા ફી ભરી શકાશે.
સાઉથ ઇન્ડિયન બેંક ની ભરતીમાં વય મર્યાદા :-
ઓછા મા ઓછી ઉંમર: NA
મહત્તમ ઉંમર: 28 વર્ષ
સાઉથ ઈન્ડિયન બેંક જુનિયર ઓફિસર/બિઝનેસ પ્રમોશન ઓફિસર ભરતી નિયમો 2025 મુજબ ઉંમરમાં છૂટછાટ.
પોસ્ટ નુ નામ | પોસ્ટ માટે યોગ્યતા |
જુનિયર ઓફિસર/ બિઝનેસ પ્રમોશન ઓફિસર | ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી નોકરીનું લોકેશન : ભારત ગમે ત્યાં |
સાઉથ ભારતીય બેંક SIB જુનિયર ઓફિસર ઑનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું
સાઉથ ઈન્ડિયન બેંક SIB દ્વારા જુનિયર ઓફિસર/બિઝનેસ પ્રમોશન ઓફિસરની તાજેતરની નોકરીઓની ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર 19/05/2025 થી 26/05/2025 ની વચ્ચે અરજી કરી શકે છે.
SIB નોકરીઓ 2025 માં ભરતી અરજી ફોર્મ લાગુ કરતાં પહેલાં ઉમેદવારો સૂચના વાંચો
તમે બધા ડોક્યુમેન્ટ તપાસો અને ભેગા કરો -પાત્રતા, આઈડી પ્રૂફ, સરનામાની વિગતો, મૂળભૂત વિગતો.
કૃપયા એડમિશન એન્ટ્રન્સ ફોર્મ સંબંધિત સ્કેન ડોક્યુમેન્ટ તૈયાર કરો – ફોટો, સાઈન, આઈડી પ્રૂફ, વગેરે.
એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા પૂર્વાવલોકન અને તમામ કૉલમ કાળજીપૂર્વક તપાસવું જરૂરી છે.
ફાઈનલ સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લો.