અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
Samsung Galaxy S25 Edge : સેમસંગ એ હાલમાં જ તેનો નવો સ્માર્ટફોન Samsung Galaxy S25 લોન્ચ કર્યો છે. આ એડ્સ્ટ જોરદાર પિક્ચર સાથે આવે છે. Samsung બ્રાન્ડ નો સૌથી સ્લીમ અને પાતળું ફોન છે. આમાં તમને 200MP નો કેમેરો મળે છે. આ સ્માર્ટફોન Snapdragon 8 lite પ્રોસેસર અને 3900 mAH બેટરી સાથે આવે છે. કંપનીએ તેના ફોનની ડીલીવરી ચાલુ કરી દીધી છે.
Samsung Galaxy S25 Edge સ્માર્ટ ફોન કંપનીએ આજ મહિન ના શરૂઆત મા જ લૉન્ચ કાર્યો હતો. કંપની ના સિરીઝ ની સૌથી પાતળો ફોન છે. દક્ષિણ કોરિયન બ્રાન્ડે Samsung Galaxy S25 Edge ની વહેલી ડિલિવરી શરૂ કરી દીધી છે. આ ડિલિવરી એવા ગ્રાહકોને આપવામાં આવી રહી છે જેમણે ફોન પ્રી-બુક કરાવ્યો.
જે લોકો Samsung Galaxy S25 Edge ફોન ને પ્રે-બુક કરાવશે તે ગ્રાહક ને પહેલા ફોન આપવા મા આવશે. આ ફોન 8.55mm જાડો છે. આ ફોનમાં Snapdragon 8 Elite પ્રોસેસર છે અને AMOLED 2X ડિસ્પ્લે અને 200MP નો પ્રાયમરી કેમરો સાથે આવે છે. તો ચાલો જાણીએ આને વિગતવાર માહિતી.
Samsung Galaxy S25 Edge પ્રી-બુક ના ફાયદા
કંપનીએ Samsung Galaxy S25 Edge ની વહેલા તકે ડીલેવરી ની જાહેરાત આ મહિનાના મંગળવારે કરી છે. પ્રી-બુક કરાવવા વાળા લોકોને આ ફોન વહેલા તકે મળી જશે. કંપની આ ફોનના પ્રી-બુક ઓર્ડર બુક 30 મે સુધી એક્સેપ્ટ કરશે. જો તમે પ્રી-બુક ઓર્ડર કરાવો છો તો કંપની તમને 12,000 સુઘી નો ફાયદો કરી આપે છે. ગ્રાહક લોકો આપણને EMI ઉપર પણ ખરીદી શકે છે. આપણી પ્રી-બુક ના ફાયદા છે.
કિંમત કેટલી છે?
Samsung Galaxy S25 Edge ના 12GB RAM+ 256GM સ્ટોરેજ વાળા વેરીએન્ટ ની કિંમત 1,09,999 રૂપિયા છે. અને 12GB RAM+ 512GB સ્ટોરેજ વાળા વેરિયંટ ની કિંમત 1,29,999 રૂપિયા છે. આ ફોનમાં કલરમાં તમને બે ઓપ્શન મળે છે ટાઇટેનિયમ ઝેડ બ્લેક અને ટાઇટેનિયમ સિલ્વર આ બે કલર ઓપ્શન મા તમને મોબાઈલ મળે છે.
સ્પેસિફિકેશન
Samsung Galaxy S25 Edge મા. 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ સિરામિક 2 પ્રોટેક્શન છે. આ સ્માર્ટફોન Snapdragon 8 Elite પર કામ કરે છે. ફોનમાં 12GB રેમ અને 512GB સ્ટોરેજનો ઓપ્શન મળે છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જે 200MP પ્રાઇમરી કેમેરા સાથે આવે છે. તેમાં 12MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. તે જ સમયે, કંપનીએ ફ્રન્ટ પર 12MP સેલ્ફી કેમેરા આપ્યો છે. આ ફોન મા 3900mAh બેટરી સાથે આવે છે, જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ હશે. આ ફોનનું લુક પણ સારું છે ડિઝાઇન પણ સારી છે અને સ્પેસિફિકેશનમાં ખૂબ જ સારા છે.