અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે
OPPO A5x 5G : OPPO એ બધા લોકોના બજેટ મા આવી જાય એવો નવો OPPO A5x 5G સ્માર્ટફોનને ને લોન્છે કાર્યો છે. આ સ્માર્ટફોન ખાસ કરીને યુવા પેઢીને ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમાં મજબૂત ડિઝાઇન, સારી બેટરી લાઇફ અને 5G કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળતી હોય છે. યૂઝર્સ ઓ માટે આ ફોન એક હાઇટેક અને આધુનિક અનુભવ મળે એવો છે.
મુખ્ય
- 6.67 ઇંચનું 120Hz રિફ્રેશ રેટ વાળું HD+ ડિસ્પ્લે
- MediaTek Dimensity 6300 પ્રોસેસર
- 32MP રિયર કેમેરા અને 5MP ફ્રોન્ટ કમેરો
- 6000mAh બેટરી અને 45W Super VOOC Charging; USB Type-C port ફાસ્ટ ચાર્જિંગ
- Android 14 પર આધારિત ColorOS 14
- Side-mounted Fingerprint Sensor
- Water Resistant (IP54) ડિઝાઇન
કિંમત, ઉપલબ્ધતા અને ઓફર
OPPO A5x 5Gની કિંમત ભારતમાં ₹14,999થી શરૂ થાય છે. તેને Amazon, Flipkart અને OPPOની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. કેટલીક બેંક ઓફરો હેઠળ ₹1000 જેટલો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. ફોન બે શાનદાર કલરમાં ઉપલબ્ધ છે: બ્લેક અને પર્પલ.
સ્પેસિફિકેશન
OPPO A5x 5G એ ઘણા લોકો નો પ્રિય થઈ ગયો છે. કારણ કે તે પાવરફુલ સ્પેક્સ સાથે આવે છે. અને તેના ફિચર્સનીપણ જોરદાર છે, તો ચાલો તેની વિગતવાર માહિતી હુ તમને જણાવું.
ફિચર્સ
OPPO A5x 5G નો લુક પ્રીમિયમ લાગે છે અને તેનું મેટ ફિનિશ બેક પેનલ બધાને આકર્ષિત કરે છે. ટેક્નોલોજી અને ડિઝાઇનનું બેલેન્સ બનાવવામાં OPPO સફળ રહ્યું છે એ આપણે કહી શકીએ.
Display : ફોનમાં 6.67 ઇંચની HD+ Waterdrop Notch ડિસ્પ્લે છે. સ્ક્રીન રિફ્રેશ રેટ 120Hz છે, જેને કારણે સ્ક્રોલિંગ અને વિડિયો નો અનુભવ વધારે સ્મૂથ બને છે.
કેમેરા : 32 MP Wide Angle પ્રાઇમરી કેમેરો મળે છે સાથે 2MP સેન્સર મળેછે, જે સામાન્ય ફોટોગ્રાફી માટે બરોબર છે. સેલ્ફી માટે 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, જેના થી સાફ અને નેચરલ ફોટા આવે છે. સાથે LED ફ્લેશ મળે છે.
ઓપરેટિંગ સિસ્ટમ અને બીજું : ફોન Android 14 પર સાથે ColorOS 14 સાથે આવે છે, જેમાં નવા ફીચર્સ, સુરક્ષા સુધારા અને કસ્ટમાઇઝેશન માટેની સુવિધાઓ છે.
પ્રોસેસર : OPPO A5x 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે, જે સામાન્ય ઉપયોગ, મલ્ટિટાસ્કિંગ અને લાઇટ ગેમિંગ માટે સારું છે. આનુ પ્રોસેસર જોઈએ તો મોબાઈલ પ્રમાણે ની કિંમત પ્રમાણે સારું છે.
RAM & ROM : ફોનમાં 4GB RAM અને 128GB ઇન્ટર્નલ સ્ટોરેજ મળે છે. સાથેમાં RAM Expansion સુવિધા પણ છે જે કારણે ફોન વધારે સારો બને છે.
બેટરી: OPPO A5x 5G માં 6000mAh બેટરી છે જે એક દિવસનુ બેકઅપ આપે છે. 45W Super VOOC Charging; USB Type-C port ચાર્જ થાય છે અને તમારા માટે સમય બચાવે છે. આ ફોન ની બેટરી પણ સારી છે.
આ ફોન મા નવું શું છે?
OPPO A5x 5G એ oppo તરફથી બજેટ સેગમેન્ટમાં મળતી 5G કનેક્ટિવિટીનું નવુ ઉદાહરણ છે. તેમાં નવીન ColorOS 14, RAM Expansion, સારી ક્વોલિટી ડિસ્પ્લે અને નવું ફ્રેશ ડિઝાઇન આપે છે. Oppo એ આ વખતે કંઈક અલગ લાવવાનો પ્રયાસ કર્યો છે જે તેને બીજા ફોન થી આગળ લઈ જાય છે.
1 thought on “OPPO A5x 5G: oppo નો 5G સ્માર્ટફોન શાનદાર ફીચર્સ સાથે લોન્ચ”