ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

ગરીબો ખરીદી શકે તેઓ OnePlus Nord 2 Pro 5G ફોન, 128 GB રેમ,34MP સેલ્ફી કેમેરા સાથે સુપરફાસ્ટ ચાર્જર

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

OnePlus Nord 2 Pro 5G: મિડ રેન્જમાં શાનદાર ફોન

OnePlus દ્વારા લોન્ચ કરવામાં આવેલ OnePlus Nord 2 Pro 5G એ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં એક અલગ છાપ ઊભી કરી છે. એવો સ્માર્ટફોન છે કે જે મિડ રેન્જમાં સારું ડિઝાઇન, ઝડપી પરફોર્મન્સ અને સારી કેમેરા ક્વોલિટી આપે છે. આ ફોન ખાસ કરીને યુવાનો માટે બનાવવામાં આવ્યો છે, જેમને સ્ટાઇલિશ દેખાવ સાથે સાથે સુપર સ્પીડ અને સારી બેટરી લાઈફ જોઈતી હોય છે. જે લોકો મીડીયમ બજેટમાં સારો ફોન ગોતી ગયા હોય તેમના માટે આ પરફેક્ટ છે.

આ ફોનમાં તમને 5G સપોર્ટ, ફાસ્ટ ચાર્જિંગ, શાર્પ સ્ક્રીન અને ખૂબ મસ્ત કેમેરા ફીચર્સ મળે છે. OnePlus નો OxygenOS સોફ્ટવેર આ ફોન ને વધારે સ્મૂથ બનાવે છે. ટૂંકમાં તમને કહીએ તો, જે લોકો budgetમાં powerful અને સારા દેખાવ વાળો ફોન શોધી રહ્યા છે, તેમના માટે OnePlus Nord 2 Pro 5G એક સારી પસંદગી બની શકે છે.

મુખ્ય ફીચર્સ

6.7 ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે (120Hz)

(120Hz)MediaTek Dimensity 7200 Ultra પ્રોસેસર

50MP + 8MP + 2MP પાછળના કેમેરા

32MP સેલ્ફી કેમેરા

5000mAh બેટરી

80W ફાસ્ટ ચાર્જિંગ

OxygenOS 14 (Android 14 )

ડિઝાઇન ડિસ્પ્લે

ફોનમાં 6.7 ઇંચનું મોટું અને AMOLED પ્રકારનું સ્ક્રીન છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. સ્ક્રીનનો કલર અને ક્લેરિટી બહુ જ સરસ છે. વીડિયો જોવો, ગેમ રમવી કે ઓનલાઈન ક્લાસ બધા ઉપયોગો મા સારો અનુભવ મળે છે એમ છે. ફોનની ડિઝાઇન પણ ખુબજ સ્ટાઈલિશ અને સારી છે અને હાથે પકડવામાં પણ સરળ અને સ્લિમ લાગે છે.

કેમેરા ફિચર

આ ફોનમાં ત્રણ પાછળના કેમેરા છે

50MP મુખ્ય લેન્સ

8MP અલ્ટ્રા-વાઈડ

2MP મેક્રો કેમેરો

ફોન થી ક્લિક કરેલા ફોટા શાર્પ અને કલરફુલ આવે છે. Night modeમાં પણ સારા ફોટા આવે છે. આગળનો 32MP સેલ્ફી કેમેરો પણ સારો એવો અને સારા ફોટા માટે બરાબર છે.

પરફોર્મન્સ અને પ્રોસેસર

આ ફોનમાં પ્રોસેસરની વાત કરીએ MediaTek Dimensity 7200 Ultra પ્રોસેસર છે, આ પ્રોસેસર ખૂબ સારું અને શક્તિશાળી ચિપસેટ છે. આ ફોનમાં જો તમે મલ્ટી ટાસ્કિંગ કરો છો કે એક સાથે વધારે એપ વાપરો તો તમને આ ફોનમાં ખૂબ જ સારો અનુભવ મળશે.OnePlus નું OxygenOS 14 પણ ખૂબ જ ક્લીન અને ઝડપી છે.

બેટરી અને ચાર્જિંગ

ફોનમાં 5000mAh બેટરી છે, જે સામાન્ય ઉપયોગમાં તે 1.5 દિવસ એટલે કે અડધો દિવસ જેટલું ચાલી શકે છે. સાથે તમને મળે છે 80W ફાસ્ટ ચાર્જિંગ, જે માત્ર 30 મિનિટમાં ફોનને લગભગ પૂરો ચાર્જ કરી શકે છે. આ ફીચર ખુબજ સારું અને યુઝર માટે ઉપયોગી છે.

સ્ટોરેજ અને વેરિઅન્ટ્સ

આ ફોન બે વિકલ્પોમાં ઉપલબ્ધ છે:

8GB RAM + 128GB સ્ટોરેજ

12GB RAM + 256GB સ્ટોરેજ

ફોનમાં એસડી કાર્ડ સપોર્ટ કરતું નથી પણ ઇનબિલ્ટ સ્ટોરેજ ઘણી વધારે છે. UFS 3.1 ટેકનોલોજી હોવાને કારણે ડેટા ઝડપથી લોડ થાય છે.

કિંમતી અને ઉપલબ્ધતા

ભારતમાં OnePlus Nord 2 Pro 5G ની કિંમત આશરે ₹24,999 થી ₹27,999 છે. ફોન Amazon, Flipkart અને OnePlusની ઓફિશિયલ વેબસાઇટ પર મળી રહેશે.

ફાયદા અને ગેરફાયદા

ફાયદા:

તેજસ્વી અને મોટું ડિસ્પ્લે

પાવરફુલ પ્રોસેસર

ઉત્તમ કેમેરા

ઝડપી ચાર્જિંગ

ગેરફાયદા:

SD કાર્ડ સપોર્ટ નથી

ઓફિશિયલ વોટરપ્રૂફ રેટિંગ નથી

અંતિમ નિષ્કર્ષ

જો તમે ₹25,000ની અંદર એક એવું સ્માર્ટફોન શોધી રહ્યા છો, જેમાં સારી સ્ક્રીન, તીવ્ર પરફોર્મન્સ અને સુંદર કેમેરા હોય, તો OnePlus Nord 2 Pro 5G તમારી માટે ઉત્તમ પસંદગી બની શકે છે.

Leave a comment