ઓટોમોબાઇલ ટેકનોલોજી નોકરી અપડેટ સમાચાર સરકારી યોજના

Bajaj Pulsar NS400Z (2025 Edition): જાણો ફીચર્સથી લઈ ને કિંમત સુધીની તમામ માહીતી

અમારી તમામ અપડેટ તમારા
મોબાઇલમાં મેળવવા માટે તથા અમારા
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે

WhatsApp અહીં ક્લીક કરો WhatsApp

Bajaj Pulsar NS400Z (2025 Edition): ભારતની લોકપ્રિય બાઈક કંપની બજાજ જેના બાઈક લોકો ના દિલમાં હંમેશા રાજ કરે છે, એમાં ની એક પલ્સર Pulsar સીરિઝ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. 2025 માં બજાજે તેની નવી બાઈક Pulsar NS400Z લોન્ચ કરી છે, જે પાવર, ટેક્નોલોજી અને ડિઝાઇનના માધ્યમથી બાઈક લવરોના દિલ જીતી રહી છે. આ લેખમાં અમે Pulsar NS400Z ની તમામ મહત્વની માહિતી તમારા દિલમાં ઉતરી જાય એ રીતે સમજાવીશું.

ભારતીય કંપનીના બાઈક પ્રેમીઓ માટે Pulsar નામ માત્ર જ એટલું સારું લાગે છે કે નવી Bajaj Pulsar NS400Z (2025 Edition) ન્યુઝમાં આવતા જ તે ચર્ચામાં આવી ગઈ છે. 400cc સેગમેન્ટમાં બજરાજે આપેલી આ નવી ઓફર ખાસ કરીને યુવા પેઢીને ટારગેટ કરીને લાવવામાં આવી છે. તો ચાલો જાણીએ આ બાઈક મા શું નવું આવ્યુ છે, કેટલી કિંમત છે અને ગુજરાત જેવા રાજ્યોમાં એ ક્યાં સુધી લોકપ્રિય રહી શકે છે.

Bajaj Pulsar NS400Z લોન્ચ તારીખ અને ઉપલબ્ધતા

Bajaj Pulsar NS400Z 2025 એપ્રિલમાં લોંચ કરવામાં આવ્યુ હતુ. હાલમાં એ મોટાભાગના મોટા શહેરોમાં શોરૂમ પર ઉપલબ્ધ છે અને ઓનલાઇન પણ રિઝર્વ કરી શકાય છે. ગુજરાતમાં તેની ડિલિવરી મે મહિના થી શરૂ થઈ ગઈ છે.

આ પણ જોવો :- Suzuki Access 125 ( 2025 Edition)

ડિઝાઇન અને લૂક અને ગ્રાફિક્સ

Bajaj Pulsar NS400Z નું ડિઝાઇન જોરદાર છે જે ખૂબ જ અગ્રેસિવ અને મોર્ડન છે. મોટું sculpted ફ્યુઅલ ટેન્ક, કટાવવાળી સ્લીક લાઈન્સ અને શાર્પ લૂક તેને ન્યુ જેનરેશન માટે અલગ અને ખાસ બનાવે છે. LED DRLs અને Projector Headlamp તેને અલગ બનાવે છે.

રંગ વિકલ્પો

  • મેટલિક રેડ
  • મેટ
  • બ્લેકપર્લ
  • બ્લુગ્રાફાઈટ
  • ગ્રે

એન્જિન અને પરફોર્મન્સ:

Bajaj Pulsar NS400Z એ 373cc ના જોરદાર લિક્વિડ કૂલ્ડ એન્જિન સાથે અને જે લગભગ 40 bhp પાવર જનરેટ કરે એવા એન્જિન સાથે આવે છે. તેની ટોપ સ્પીડ લગભગ 160 kmph છે અને 0-100 કિમીની સ્પીડમાં 6.5 સેકન્ડ જેટલો સમય લાગે છે. જે સ્પોર્ટ બાઇક લવર માટે ખાસ છે.

પલ્સર NS400Z vs સ્પર્ધકો

મોડલ નામ એન્જિન
(cc)
પાવર
(bhp)
ટોપ સ્પીડ કિંમત (એકસ – શોરૂમ)
Pulsar NS400 Z37340160 kmph
₹1.65 લાખ
KTM Duke 39037343170 kmph₹3.13
લાખ
TVS Apache RTR 31031235150
kmph
₹2.50 લાખ
Triump 398 h Speed 40039840160
kmph
₹2.42 લાખ

ફીચર્સ અને ટેક્નોલોજી: આધુનિક ઈકોસિસ્ટમ

  • Ride-by-wire થ્રોટલ
  • Assist & slipper ક્લચ
  • સ્લીપર ક્લચ
  • 5-ઇંચ TFT સ્ક્રીન સાથે Bluetooth નેવિગેશન
  • Dual-channel ABS
  • Traction Control
  • USD ફ્રન્ટ forks

માઇલેજ અને ડેઈલી યુસેજ રિવ્યૂ

પલ્સર NS400Z લગભગ 30-35 kmpl સુધી માઈલેજ આપે છે, જે 400cc બાઈક માટે સારું માનવામાં આવે છે. શહેર અને હાઈવે બંને પર તે બરોબર કહેવાય. 400cc બાઈક પ્રમાણે માટે ખુબજ સારુ કહેવાય.

ગુજરાતમાં Bajaj Pulsar NS400Z ની કિંમત અને અવેલેબિલિટી

ગુજરાતના મુખ્ય શહેરો જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં Bajaj Pulsar NS400Z અત્યારે મળી રહે છે.

શહેર પ્રમાણે કિંમત ( અંદાજિત )

શહેરઅંદાજિત શોરૂમ કિંમત
અમદાવાદ₹1,85,000
સુરત ₹1,86,000
રાજકોટ₹1,84,000
વડોદરા ₹1,85,000

નિષ્કર્ષ: શું Pulsar NS400Z ખરીદવી જોઈએ?

જો તમે એક પાવરફૂલ, મોર્ડન ફીચર્સથી ભરપૂર અને aggressive લુક ધરાવતી બાઈક શોધી રહ્યા છો તો Bajaj Pulsar NS400Z તમારા માટે સારો વિકલ્પ છે. જો 400c બાઈક આ કિમત મા એ value-for-money છે.

1 thought on “Bajaj Pulsar NS400Z (2025 Edition): જાણો ફીચર્સથી લઈ ને કિંમત સુધીની તમામ માહીતી”

Leave a comment